song lyrics / Premanand Swami / Shobha Sagar Shyam lyrics  | FRen Français

Shobha Sagar Shyam lyrics

Performer Premanand Swami

Shobha Sagar Shyam song lyrics by Premanand Swami official

Shobha Sagar Shyam is a song in indeterminate language

શોભાસાગર શ્યામ તમારી મૂરતિ પ્યારી રે
મૂરતિ પ્યારી રે નાંખું મારા પ્રાણ વારી રે
સુંદરતા જોઈ મુખની શશી સુર લજાઈ રે
મુખ દેખાડી નવ શક્યા વસ્યા ગગન જાઈ રે
માન હર્યું મણિધરનું શિખા કેશ કાળે રે
અવની ઉપર રહી ન શક્યા ગયા પાતાળે રે
ચંચળ લોચન જોઈને લજ્જા પામ્યાં તીન રે
ખંજન કુરંગ વને વસ્યાં જળે બૂડયાં મીન રે
ચાલ ચતુરાઈ જોઈને ગજ કરે ધિક્કાર રે
પ્રેમાનંદ કહે શિર નાખે ધૂળ વારંવાર રે
Lyrics copyright : legal lyrics licensed by Lyricfind.
No unauthorized reproduction of lyric.

Comments for Shobha Sagar Shyam lyrics

Name/Nickname
Comment
Copyright © 2004-2024 NET VADOR - All rights reserved. www.paroles-musique.com/eng/
Member login

Log in or create an account...

Forgot your password ?
OR
REGISTER
Select in the following order :
1| symbol at the bottom of the camera
2| symbol to the right of the thumbs up
3| symbol at the top of the eye
grid grid grid
grid grid grid
grid grid grid