song lyrics / Premanand Swami / Ora Aavo Chhel lyrics  | FRen Français

Ora Aavo Chhel lyrics

Performer Premanand Swami

Ora Aavo Chhel song lyrics by Premanand Swami official

Ora Aavo Chhel is a song in indeterminate language

ઓરા આવો છેલ તમારું છોગલું જોઉં રે
છોગલું જોઉં રે છેલા મારા મનમાં પ્રોઉં રે
છોગલું તારું અટક્યું મારા ઉરમાં આવી રે
મોહન તારી મૂરતિ મારા મનમાં ભાવી રે
મુખ તણે મરકલડે મુને ઘેલડી કીધી રે
સામું જોઈ તમે શામળા સૂધબૂધ લીધી રે
સૂધ ભૂલી શરીરની દિલ ક્યાંઈ ન ગોઠે રે
મનડું વિંધ્યું માહરું નેણાની ચોટે રે
એટલું તો હવે કરજો માણીગર માવા રે
પ્રેમાનંદના નેણમાં રહો આવા ને આવા રે
Lyrics copyright : legal lyrics licensed by Lyricfind.
No unauthorized reproduction of lyric.

Comments for Ora Aavo Chhel lyrics

Name/Nickname
Comment
Copyright © 2004-2024 NET VADOR - All rights reserved. www.paroles-musique.com/eng/
Member login

Log in or create an account...

Forgot your password ?
OR
REGISTER
Select in the following order :
1| symbol at the bottom of the bulb
2| symbol at the bottom of the camera
3| symbol to the right of the cloud
grid grid grid
grid grid grid
grid grid grid