song lyrics / Premanand Swami / Kan Tamare Karane lyrics  | FRen Français

Kan Tamare Karane lyrics

Performer Premanand Swami

Kan Tamare Karane song lyrics by Premanand Swami official

Kan Tamare Karane is a song in indeterminate language

કાન તમારે કારણે હું તો ઘેલડી ડોલું રે
ઘેલડી ડોલું રે તમ વિના બીજું ન બોલું રે
લોકડિયાની લાજ મેલી સંસારથી તોડી રે
મન કર્મ વચને માવજી તમ સાથે જોડી રે
બીક મેં તો સંસારની સર્વે કાઢી બારી રે
રાજીવ લોચન રસિયા થઈ રહી તમારી રે
તમે મારા હું તમારી દુરિજન ન જાણે રે
પ્રીતમ વાતુ પ્રેમની નવ મળે નાણે રે
રાજી રહેજો રસિયા કહેવું ઘટે તે કહેજો રે
પ્રેમાનંદના નાથજી દર્શન દેજો રે
Lyrics copyright : legal lyrics licensed by Lyricfind.
No unauthorized reproduction of lyric.

Comments for Kan Tamare Karane lyrics

Name/Nickname
Comment
Copyright © 2004-2024 NET VADOR - All rights reserved. www.paroles-musique.com/eng/
Member login

Log in or create an account...

Forgot your password ?
OR
REGISTER
Select in the following order :
1| symbol at the top of the smiley
2| symbol at the bottom of the thumbs up
3| symbol to the right of magnifying glass
grid grid grid
grid grid grid
grid grid grid