song lyrics / Premanand Swami / Maro Naval Sanehi Zule lyrics  | FRen Français

Maro Naval Sanehi Zule lyrics

Performer Premanand Swami

Maro Naval Sanehi Zule song lyrics by Premanand Swami official

Maro Naval Sanehi Zule is a song in indeterminate language

મારો નવલ સનેહી ઝૂલે નાથ રે, નૌતમ હિંડોળે...
મારું મનડું લોભાણું એની સાથ રે, ફૂલ તણે તોરે...
ફૂલ તણી શીરપાગ મનોહર, વાઘો તે ફૂલા કેરો રે...
અંગઅંગ પ્રતિ ફૂલ આભૂષણ, જોઈને મટે ભવ ફેરો રે...
ફૂલી કુંજકુંજ દ્રુમ વેલી, ચંપા જાઈ ચમેલી રે...
મધુકર ગુંજે મદનભર્યા બહુ, થઈ છે આનંદ હેલી રે...
વરસે દેવ કુસુમની વર્ષા, નૃત્ય કરે બહુ ગાયે રે...
પ્રેમાનંદના નાથને નીરખી, આનંદ ઉર ન સમાયે રે...
Lyrics copyright : legal lyrics licensed by Lyricfind.
No unauthorized reproduction of lyric.

Comments for Maro Naval Sanehi Zule lyrics

Name/Nickname
Comment
Copyright © 2004-2024 NET VADOR - All rights reserved. www.paroles-musique.com/eng/
Member login

Log in or create an account...

Forgot your password ?
OR
REGISTER
Select in the following order :
1| symbol to the left of the television
2| symbol at the top of the star
3| symbol at the bottom of the padlock
grid grid grid
grid grid grid
grid grid grid