paroles de chanson / Premanand Swami parole / Veleri Uthine lyrics  | ENin English

Paroles de Veleri Uthine

Interprète Premanand Swami

Paroles de la chanson Veleri Uthine par Premanand Swami lyrics officiel

Veleri Uthine est une chanson en langue indéterminée

વેલેરી ઊઠીને વાલાજીનું વદન નિહારું
જોઈને કમળમુખ દુ:ખ દૂર વિસારું રે
વદન વાલાજીનું અતિ સુખકારી
નીરખી નીરખી જાઉં હું તો સરવસ વારી રે
મુખડું જોયા વિના પાણિયે ન પીવું
પ્રાણજીવનને હું તો જોઈ જોઈ જીવું રે
પ્રાણજીવન જોવા મેં તો જનમ ધર્યો છે
જૂઠો રે સંસારિયો સર્વે ત્યાગ કર્યો છે રે
પ્રેમાનંદના સ્વામીને કાજે મેલ્યા છે
સંસારિયા સહુ બળતા મેં દાઝે છે રે
Droits parole : paroles officielles sous licence Lyricfind respectant le droit d'auteur.
Reproduction des paroles interdite sans autorisation.

Commentaires sur les paroles de Veleri Uthine

Nom/Pseudo
Commentaire
Copyright © 2004-2024 NET VADOR - Tous droits réservés. www.paroles-musique.com
Connexion membre

Se connecter ou créer un compte...

Mot de passe oublié ?
OU
CREER COMPTE
Sélectionnez dans l'ordre suivant :
1| symbole à gauche de la calculatrice
2| symbole en haut de la loupe
3| symbole en haut de l'oeil
grid grid grid
grid grid grid
grid grid grid