song lyrics / Vijay Suru / Gujarati Song: નંદલાલાને માતા યશોદાજી - Nandlala Ne Mata Yashodaji Sambhare by Vijay Suru lyrics  | FRen Français

Gujarati Song: નંદલાલાને માતા યશોદાજી - Nandlala Ne Mata Yashodaji Sambhare by Vijay Suru lyrics

Performers Vijay SuruKishorbhai Chotaliya

Gujarati Song: નંદલાલાને માતા યશોદાજી - Nandlala Ne Mata Yashodaji Sambhare by Vijay Suru song lyrics by Vijay Suru official

Gujarati Song: નંદલાલાને માતા યશોદાજી - Nandlala Ne Mata Yashodaji Sambhare by Vijay Suru is a song in English

નંદલાલાને માતા યશોદાજી સાંભરે
મમતા મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં…નંદલાલાને
હીરા માણેકના મુગુટ ધરાય છે,
મોરપીંછ પાઘ મારી રહી ગઈ ગોકુળમાં…….નંદલાલાને

તબલા સારંગીના સૂર સંભળાય છે,
નાનકડી બંસી મારી રહી ગઈ ગોકુળમાં … નંદલાલાને

છપ્પન ભોગના થાળ ધરાય છે,
માખણ ને મીસરી મારી રહી ગઈ ગોકુળમાં … નંદલાલાને

રાણી પટરાણી અહીં મહેલે સોહાય છે,
ગોપીઓ ને રાધા મારી રહી ગઈ ગોકુળમાં … નંદલાલાને

રાધાજીને એટલું કહેજો ઓધવજી
અમીભરી આંખ્યું મારી રહી ગઈ ગોકુળમાં …..નંદબાબાને

Nandbawa Ne Mata Yasodaji Sambre,
Mamta Ni Murti Mari Rahi Gai Gaokul Ma.

Sona Roopa Na Aahi Vasan Majana,
Kansa Ni Thali Mari Rahi Gayi Gokulma
Nandbawa Ne Mata Yasodaji Sambre,
Mamta Ni Murti Mari Rahi Gai Gaokul Ma.

Chhapan Bog Aahi Swad Na Bharela,
Makhan Ne Mishri Mari Rahi Gayi Gokulma
Nandbawa Ne Mata Yasodaji Sambre,
Mamta Ni Murti Mari Rahi Gai Gaokul Ma.
Lyrics copyright : legal lyrics licensed by Lyricfind.
No unauthorized reproduction of lyric.

Comments for Gujarati Song: નંદલાલાને માતા યશોદાજી - Nandlala Ne Mata Yashodaji Sambhare by Vijay Suru lyrics

Name/Nickname
Comment
Copyright © 2004-2024 NET VADOR - All rights reserved. www.paroles-musique.com/eng/
Member login

Log in or create an account...

Forgot your password ?
OR
REGISTER
Select in the following order :
1| symbol to the left of the cloud
2| symbol at the bottom of the eye
3| symbol at the top of the star
grid grid grid
grid grid grid
grid grid grid